SUMUL to celebrate National Milk Day in Kurien’s memory

 

આજે તારીખ 26 નવેમ્બર ના દિવસે સમગ્ર ભારત "નેશનલ મિલ્ક ડે " ઉજવે છે આ દિવસે ડો વર્ગીસ કુરિયન સાહેબ નો જન્મ દિવસ છે તેઓ ની જન્મ જ્યંતી નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવાય છે.
 
આ સન્દર્ભ માં સુમુલ ડેરી એક જાગરૂકતા બાઈક રેલી કાઢવામાં આવી છે જેનો ઉદ્દેશ સુરત ના લોકો માં જાગરૂકતા વધારવાનો છે. સહકારી ક્ષેત્ર દ્વારા ભારત દેશ ને દૂધ ની બાબત માં સ્વાવલંબી બનાવી ડો કુરિયન અને સહકારી ડેરી ઓ એ પશુપાલકો અને ગ્રાહકો વચ્ચે કડી નું કામ કરી લાખો લોકો ને રોજગાર તથા ગ્રાહકો ને સ્વાસ્થ્ય પ્રદ દૂધ પૂરું પાડવાનું ભગીરથ કાર્ય કરેલ છે આ તમામ બાબતો થી લોકો જાગૃત થાય એજ આ રેલી નો ઉદેશ્ય છે.
 
 
 
 
 

Cat Name :





હવે કોઈ નહી અટકાવી શકે તમને વર્ષાદ માં રમતા... તંદુરસ્તીનો સાથી સુમુલ પ્રો-ફિટ પ્રોબાયોટિક દહીં

Cat Name :





દૂધ ભરતા પોતાના સભાસદો માટે પેન્શન યોજનાનું પ0 ટકા પ્રીમિયમ સુમુલ ભરશે

Cat Name :





શિયાળામાં નિયમીત જીમ જાવો સાયક્લીગ કરો...જોગીગ કરો... પણ સાથે એક ચમચી સુમુલ ઘી અચૂક ખાવો...

Cat Name :





"ડિવાઈન ગીર ગાય" ઘી એ 2 દૂધમાંથી બનાવવામાં આવે છે.

 

Gir Cow Ghee, made with A2 milk, has antioxidant and enzyme-boosting properties which means it has a plethora of added health benefits for digestion. With Omega-3 fatty acids and Vitamin A,D,E and Kin their products,the purified butter has butyric acid, which is even present in the intestine, making it natural to digest. So, our body already loves ghee, before we fall in love with it! Ghee has a list of health benefits for digestion, hair, skin and good for body detox. It boosts good cholesterol levels and cell activity, hence increasing body immunity by 80%. It doesn't burn easily while cooking and can be used in all kinds of dishes. The ghee is made from the milk of a genetically pure breed of the Gir cow. The hump of this breed carries specific veins known as 'Surya KetuNadi'. 

 

Cat Name :