SUMUL to celebrate National Milk Day in Kurien’s memory
.jpg)
આજે તારીખ 26 નવેમ્બર ના દિવસે સમગ્ર ભારત "નેશનલ મિલ્ક ડે " ઉજવે છે આ દિવસે ડો વર્ગીસ કુરિયન સાહેબ નો જન્મ દિવસ છે તેઓ ની જન્મ જ્યંતી નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવાય છે.
આ સન્દર્ભ માં સુમુલ ડેરી એક જાગરૂકતા બાઈક રેલી કાઢવામાં આવી છે જેનો ઉદ્દેશ સુરત ના લોકો માં જાગરૂકતા વધારવાનો છે. સહકારી ક્ષેત્ર દ્વારા ભારત દેશ ને દૂધ ની બાબત માં સ્વાવલંબી બનાવી ડો કુરિયન અને સહકારી ડેરી ઓ એ પશુપાલકો અને ગ્રાહકો વચ્ચે કડી નું કામ કરી લાખો લોકો ને રોજગાર તથા ગ્રાહકો ને સ્વાસ્થ્ય પ્રદ દૂધ પૂરું પાડવાનું ભગીરથ કાર્ય કરેલ છે આ તમામ બાબતો થી લોકો જાગૃત થાય એજ આ રેલી નો ઉદેશ્ય છે.

